પોરબંદરમાં મહાનગરપાલિકાનું તંત્ર સફાઇ અભિયાન થતુ હોવાના દાવા કરીને ફોટોસેશન કરે છે પરંતુ વાસ્તવમાં સફાઇની નકક કામગીરી થતી નથી ત્યારે પોરબંદરમાં ભાણજી લવજી લોહાણા મહાજનવાડી પાસેની શેરીમાં વાછરાડાડાના મંદિર સામે અસહ્ય ગંદકી ખદબદી રહી છે તેમ છતાં મનપાનું તંત્ર તેની સાફસફાઇ કરાવતુ નથી. તેથી તાત્કાલિક ધોરણે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહડીયાણાના પટેલ વેપારીનો ત્રણ ચેક રીર્ટન કેસમાં નિદોર્ષ છુટકારો
May 17, 2025 11:56 AMઅનધિકૃત રીતે ખનીજ ચોરીના પ્રકરણમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા
May 17, 2025 11:53 AMદ્વારકા નજીક ટ્રેક્ટરની ઠોકરે બાઈક ચાલક યુવાન ઇજાગ્રસ્ત
May 17, 2025 11:50 AMદ્વારકા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત
May 17, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech