સંગઠનની વખતો વખતની લડત અને રજૂઆતોના અંતે સરકાર દ્વારા તા. ૧/૪/૨૦૦૫ પહેલાના કર્મચારીઓનો જૂની પેન્શન યોજના(OPS) માં સમાવેશ કરાતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે ધ્રોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રી, અને હોદેદારો તેમજ જોડિયા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો દ્વારા 76-કાલાવડ મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ને રૂબરૂ મળી સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી એક - મેકનું મીઠું મોઢું કરાવી, રાજ્ય સરકારનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું
November 14, 2024 12:06 PMપોરબંદરના બંદર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ
November 14, 2024 12:04 PMખ્યાતિ હોસ્પિટલના ડૉ.સંજય પાટોડીયાની હોસ્પિટલ રાજકોટમાં પણ, આજે 6 જેટલા ઓપરેશન અને OPD કરાઈ રદ
November 14, 2024 12:02 PM44 વર્ષની કરીનાએ 24 વર્ષની સુહાના ખાનને હંફાવી
November 14, 2024 11:57 AM'કાંતારા: ચેપ્ટર 1' માં જીવંત થશે કદંબ સામ્રાજ્યની તવારીખ
November 14, 2024 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech