પોરબંદર નજીકના કેશવ ગામે પાણીનુ વહેણ અટકાવીને દીવાલનુ દબાણ કરવામાં આવ્યુ હતુ જેનુ ગ્રામ્ય મામલતદારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલીશન કરાવ્યુ છે.
પોરબંદર જિલ્લામાં ખેડૂતોના રસ્તા બંધ કરવાના તથા પાણીના વહેણને અટકાવીને અન્ય ખેડૂતોને પડતી હાલાકીને દૂર કરવા માટે કલેક્ટરની સ્પષ્ટ સૂચનાને અનુલક્ષીને મામલતદાર પોરબંદર (ગ્રામ્ય)ની ટીમ દ્વારા કેશવ ગામમાં પોલીસ સાથે રાખીને પાણી ના વહેણમાં અડચણપ પાકી દિવાલ - માટીનો પાળો વગેરે તોડીને વહેણને પૂર્વવત કરવામાં આવ્યું છે. પરિણામે ઘણા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાનો પ્રશ્નનો નિકાલ થઇ શક્યો હતો. તથા મોઢવાડા- કેશવ સીમાડાના અનેક ખેડૂતોને રાહત મળી હતી. તંત્ર દ્વાર આગળના સમયમાં પણ સક્રિય રીતે આવા રસ્તાના દબાણો-પાણીના વહેણને અડચણ ઉભી કરનાર વ્યકિતઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સની અટક
November 22, 2024 11:37 AMકોડીનારમાં ફાસ્ટફૂડના ધંધાર્થી પર હુમલો કરનાર આઠમાંથી છ પકડાયા
November 22, 2024 11:36 AMમુખ્યમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે
November 22, 2024 11:35 AMજસાપરમાં સાસુ સાથે બોલાચાલી થતા યુવતિએ ખડમાં છાંટવાની દવા પીધી
November 22, 2024 11:35 AMખંભાળિયામાં સેવા સદન જતા બે વૈકલ્પિક માર્ગ પાકા કરવા માંગ
November 22, 2024 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech