ગુજરાત રાજ્યની જુદી જુદી સ્કૂલમાં ખાલી પડેલી 15,357 પૈકી હાલમાં 6 હજારથી વધુ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. એટલે કે હાલમાં ખાલી પડેલી અડધાથી વધુ જગ્યાઓ પર કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. આ સ્થિતિમાં ખાલી પડેલી બેઠકો ભરવાની સત્તા જિલ્લ ાઓને સોંપવી જોઇએ તેવી માગણી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ કરવામાં આવી છે.
રાજ્યની સ્કૂલોમાં 1લી જૂન 2024ની સ્થિતિમાં 15,357 શિક્ષકોની જગ્યા ખાલી પડી હતી. જે પૈકી છેલ્લ ા બે વર્ષથી 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી શરૂ કરાયું છે. સરકારી, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કેન્દ્રીય પ્રક્રિયાના આધારે શિક્ષકોની હોય છે. આ સ્થિતિમાં હાલમાં 6 હજારથી વધારે જગ્યા ભરાયેલી છે. જેની સામે અડધાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. કેન્દ્રીય ભરતી દરમિયાન ખાલી પડનારી જગ્યાઓ ભરવા વર્ષોથી રજૂઆત છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઇ કામગીરી કરાતી નથી. આ ભરતી તદ્દન હંગામી ધોરણે કરવાની માંગ કરાય છે.
કેન્દ્રીય ભરતી પ્રક્રિયા પછી ખાલી ગ્રાન્ટેડ પ્રાથમિક, છે અને મેરિટના આધારે ઉમેદવારોને જે સ્કૂલમાં શાળાઓમાં નિયુક્તિ મળે તેમાં જવાનું હોય છે. આ સ્થિતિમાં ભરતી કરાતી મોટાભાગના ઉમેદવારોને મેરિટ પ્રમાણે વતનથી માટે છેલ્લા બે વિભાગ દ્વારા મહત્વની વાત કે, કરવામાં આવે પડનારી જગ્યાઓ ભરવાની સત્તા જિલ્લાઓને સોંપવા સંચાલક મંડળની રજૂઆત નિયુક્તિ મળે તો તેઓ દૂર કે ઘરથી દૂરની સ્કૂલમાં હાજર થતાં નથી. આ સ્થિતિમાં બેઠકો ખાલી પડી રહે છે અને તાલુકા કે જિલ્લા કક્ષાની સ્કૂલોને યોગ્ય લાયકાત ધરાવતાં શિક્ષકો મળી શકતા નથી.
શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગ સમક્ષ કરેલી રજૂઆતમાં એવો ઉલ્લ ેખ કરાયો છે કે, અગાઉ જિલ્લ ાઓને ભરતીની સત્તા સોંપવામાં આવી હતી ત્યારે જિલ્લ ા અને તાલુકા કક્ષાએ લાયકાત ધરાવતાં શિક્ષકો મળી રહેતા હતા. પરંતુ જ્યારથી જ્ઞાન સહાયક કરાર આધારિત ભરવાનું શરૂ પડનારી જગ્યાઓ ભરવા માટે કોઇ દરકાર લેવામાં કરાયાબાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી આવતી નથી. આમ, સ્કૂલ ઓફ કમિશન કચેરીના અધિકારીઓની બેદરકારી કે યોગ્ય વ્યવસ્થાના અભાવે અસંખ્ય સ્કૂલોને પૂરતા શિક્ષકો મળી શકતા નથી. હાલમાં જુદી જુદી સ્કૂલોમાં 6 હજારથી વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ત્યારે આ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કોણે ભણાવ્યું હશે અને કેવું ભણ્યા હશે તેવા પ્રશ્નો પણ ઊભા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech