પોરબંદરના ઓલવેધર પોર્ટ અને સુભાષનગર તરફ જતા રસ્તાના સમારકામની કાર્યવાહી કરવા વધુ એક વખત માંગણી થઈ છે.આ રસ્તો ફોર ટ્રેક મંજુર થયો છે,પરંતુ તે કામગીરી શ થાય ત્યાં વર્ષો વીતી જવાના છે,તેથી હાલના તબક્કે આ બિસ્માર અને સ્ટ્રીટલાઈટ વગરના રોડ પરથી અવર-જવર કરવામાં ખુબ મોટી મુશ્કેલી સાગરપુત્રોને વેઠવી પડે છે માટે મહાનગરપાલિકાના તંત્રએ બિમાર રસ્તાનું પેચવર્ક કરી આપવું જોઈએ તેવી વધુ એક વખત રજુઆત થઈ છે.તે ઉપરાંત રાત્રિના સમયે અહીંયા સ્ટ્રીટલાઇટ નહી હોવાથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અવર-જવરમાં પરેશાની વેઠવી પડતી હોવાથી સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવા પણ માંગ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech