કોટાના બે એન્જિનિયરિંગના વિધાર્થી નમન શર્મા અને અભય માલવે એવું ડિવાઈઝ બનાવ્યું છે કે, જેનાથી એમ્બ્યુલન્સમાં જ ગંભીર બિમારીની ઓનલાઈન સારવાર મળી શકશે. લાઈફ સ્ટ્રીમ ટેલિમેટ્રી ડિવાઈઝ એમ્બ્યુલન્સ અને હોસ્પટલની વચ્ચે રિયલ ટાઈમ ડેટા ટ્રાંસફર કરે છે. જેનાથી એમ્બ્યુલમ્સમાં ઉપસ્થિત નસિગ સ્ટાફ ડોકટરને ઓનલાઈન કાઉન્સેલિંગ દ્રારા દર્દીનો જીવ બચાવી શકાય છે.
ડિવાઈઝ એમ્બ્યુલન્સ અને હોસ્પિટલની વત્તે સંપર્ક બનાવી રાખે છે. તેનાથી ઘાવ અથવા બિમારીની ગંભીરતાને જોતા દર્દીને હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ જરી તૈયારી પણ કરવામાં આવી શકે છે. તેનાથી સમય પણ બચશે અને દર્દીઓનો જીવ પણ બચશે. ડિવાઈઝનું દરેક રીતે પરિક્ષણથઈ ચૂકયું છે. રજિસ્ટ્રેશન બાદ હાલ તે રાજસ્થાનની એમ્બ્યુલન્સમાં ઉપયોગ કરવામાં આવી શકશે. પ્રયોગ સફળ રહ્યો તો અન્ય રાયોમાં તેના ઉપયોગના રસ્તાઓ ખુલશે.
આ ડિવાઈઝ અંગે નમન શર્માએ જણાવ્યું કે, કેટલાક કેસમાં એમ્બ્યુલન્સ અને ડોકટરની વચ્ચે સંપર્ક નહીં થવા પર ગંભીર દર્દીઓના મોત થાય છે. એવામાં વિચાર આવ્ય કે, જો ડોકટર અને એમ્બ્યુલન્સની વચ્ચે રિયલ ટાઈમ ડેટા ટ્રાંસફર થઈ જાય તો એમ્બ્યુલન્સમાં જ સારવાર કરી દર્દીનો જીવ બચાવી શકાય છે. તે બાદ લાઈફસ્ટ્રીમ ટેલિમેટ્રી ડિવાઈઝ પર કામ શ કયુ. પ્રોડકટનું ટુંક સમયમાં વ્યાવસાયિક ઉત્પાદન શ થઈ જશે. લાઈફ સ્ટ્રીમ ટેલિમેટ્રી ડિવાઈઝને એમ્બ્યુલન્સમાં લગાવવામાં આવશે. યારે દર્દી એમ્બ્યુલન્સમાં હોય છે ત્યારે દરેક સેકન્ડ કિંમતી હોય છે. ડિવાઈઝ દર્દીના દયની ગતિ, બ્લડ પ્રેશર, ઓકિસજનનું સ્તર વગેરે જેવી માહિતી સીધી હોસ્પિટલમાં મોકલશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech