શેરબજારમાં ૭૦૦ પોઈન્ટનો કડાકો સતત ચૌદ દિવસની તેજીને બ્રેક લાગી

  • September 04, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેકસ ૭૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, યારે નિટી પણ લગભગ ૧૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. સેન્સેકસ ૭૦૯.૯૪ પોઈન્ટ ઘટીને ૮૧,૮૪૫.૫૦ પર ખુલ્યો હતો. તે જ સમયે, નિટી ૧૮૯.૯૦ (–૦.૭૫%) ઘટીને ૧૮૯.૯૦ પોઈન્ટ પર ખુલ્યો હતો. આ સાથે જ બેન્ક નિટીમાં લગભગ ૨૫૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિટી મિડકેપમાં લગભગ ૫૦૦ પોઈન્ટનું નુકસાન જોવા મળ્યું છે. મંગળવારે સેન્સેકસ ૪.૪૦ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકાના મામૂલી ઘટાડા સાથે ૮૨,૫૫૫.૪૪ પોઈન્ટ પર બધં થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application