IPL 2025 મેગા ઓક્શન શરૂ, અર્શદીપ સિંહ ફરી એકવાર પંજાબ કિંગ્સમાં પાછો ફર્યો 

  • November 24, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


IPL 2025ની મેગા ઓક્શન શરૂ થઈ ગયું છે. આ હરાજીમાં 577 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 373 એવા ખેલાડીઓ હશે જેઓ નિરાશ થઈ શકે છે. હરાજી માટે કુલ રકમ 641 કરોડ રૂપિયા છે.


અર્શદીપ સિંહ ફરી એકવાર પંજાબ કિંગ્સમાં પરત ફર્યો છે. પંજાબે સનરાઇઝર્સ હૈદરાબાદની રૂ. 18 કરોડની બોલી પર આરટીએમનો ઉપયોગ કર્યો અને અર્શદીપને ખરીદ્યો. આ સાથે તે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News