વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલી IPL મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
આ હરાજીમાં શ્રેયસ અય્યર આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. પંજાબ કિંગ્સે તેને રૂ. 26.75 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ હરાજીમાં વેચાયેલો તે પ્રથમ કેપ્ટન છે.
IPL હરાજીની ખાસ વાતો...
- મિચેલ સ્ટાર્કને દિલ્હીએ 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં તેને કોલકાતાએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે કિંમત લગભગ અડધી થઈ ગઈ હતી.
- બે કેપ્ટન શ્રેયસ ઐયર અને રિષભ પંતને પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે રૂ. 53.75 કરોડમાં ખરીદ્યા હતા.
- પ્રથમ 6 ખેલાડીઓ 110 કરોડમાં વેચાયા. જેમાં અર્શદીપ, શ્રેયસ, પંત અને બટલરનો પણ સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech