જામનગરમાં શ્રી રામ પ્લાય લેમના નામે પોતાનો પ્લાયવુડ તથા તેને લગત માલ-સામાન વહેંચવાનો ધંધો કરતા શ્રી ભુમીત બલદેવભાઈ નંદાસણા પાસેથી રતનભાઈ એ. મોદલીયારે કુલ રૂા.૧,૩૩,૨૫૨ નું પ્લાયવુડ, ડેવીકોલ વિ. પ્રકારનો સામાન લઈ ગયેલ. જેના ચુકવણા પેટે આરોપીએ પોતાની બેંકનો ચેક આપેલ. જે મુદતમાં જમા કરાવતા ચેક ડ્રોવર સીગ્નેચર ડીફરના શેરા સાથે પરત ફરેલ. જે બાબતનો કેસ જામનગરની એડી. ચીફ જયુડી, મેજી. કોર્ટમાં દાખલ થયેલ હતો.
જે બાદ ફરીયાદીના વકિલ પ્રેરક સનતકુમાર વોરાની ધારદાર દલીલ તથા રજુ રાખેલ પુરાવાઓનું ઉચ્ચીત મુલ્યાકંન કરી ૫ માં એડી. ચીફ જયુડી. મેજી.દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવીને ચેકની રકમ રૂા. ૧,૩૩,૨૫૨ નું ચુકવણી કરવાનું તથા ૧ વર્ષની સાદી કેદની સજા ફરમાવવામાં આવેલ છે.ફરીયાદી તરફે વકિલ સનતકુમાર એલ. વોરા તથા વકિલ પ્રેરક એસ. વોરા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech