Congress 7th List: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની સાતમી યાદી જાહેર, છત્તીસગઢ અને તમિલનાડુમાં ઉમેદવારોની જાહેરાત

  • March 26, 2024 09:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



543 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. જેમાં છત્તીસગઢ માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.


જૂઓ લીસ્ટ



લોકસભાની 543 બેઠક માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી થશે. આ દરમિયાન તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. જેમાં છત્તીસગઢ માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application