મોરબીમાં યુવકે ત્રણ વ્યાજખોર અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણાં ધીરી યુવક પાસેી બળજબરી પૂર્વક રૂપિયા ઉઘરાણી કરી આરોપીઓએ વધુ રૂપિયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાની મારી નાંખવાની ધમકી આપી હતી. જેી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મકમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર રોડ મીલીનિયમ હાઇટસ બ્લોક નં -૩૦૧માં રહેતા ઉતમભાઈ શૈલેષભાઈ દેરીયા (ઉ.વ.૨૩) એ આરોપી રણજીતભાઇ જશુભાઇ રબારી રહે. જોધપર નદી તા. મોરબી, કિશનભાઇ મહેશભાઈ અજાણા રહે. મોરબી શનાળા રોડ હાઉસીંગ બોર્ડ તા નયન ઉર્ફે નાનુ રબારી રહે. મોરબી શકત શનાળા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે છ માસી આજદીન સુધી અલગ અલગ સમયે ફરીયાદીને ત્રણે આરોપીઓએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા ધીરી ફરીયાદી પાસેી બળજબરી પુર્વક રૂપીયા ઉઘરાણી કરી આરોપી રણજીતભાઇએ એક સોનાનો સેટ તેમજ આરોપી કિશનભાઇએ ફરીયાદી પાસેી બળજબરી પુર્વક સોનાની ઘડીયાળ તા બે સોનાની ડાયમંડ વીટી તા એક સોનાનો બ્રેસલેટ તા રાજકોટ નાગરીક બેન્કની ચેક બુક તા લખાણ લખાવી લઇ આરોપીઓએ વધુ રૂપીયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાની મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનાર ઉતમભાઈએ આરોપી વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૪,૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તા મનીલેન્ડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયામાં રમઝાન ઇદની નમાઝ શાંતિપૂર્ણ રીતે સંપન્ન
March 31, 2025 11:21 AMધ્રોલમાં 33 દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ પગ પહેરાવવાનો કેમ્પ સંપન્ન
March 31, 2025 11:16 AMકલ્યાણપુરના અસામાજીક તત્ત્વો વિરૂધ્ધ ગેરકાયદે કબ્જો કરેલ મીલકત પર બુલડોઝર ફેરવતું તંત્ર
March 31, 2025 11:09 AMપ્રથમ નોરતે ચોટીલામાં ભકતોનાં ઘોડાપૂર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા
March 31, 2025 11:08 AMગામડું ફરી વાઇબ્રન્ટ બનવાનું છે: કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
March 31, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech