મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકેના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોવાથી તેમણે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. મહત્વની બેઠકમાં મુખ્યમંત્રીએ બે વર્ષના ગુજરાતના વિકાસ અને ડેવલપમેન્ટનો રિપોર્ટ રજૂ કર્યેા હતો. આ ઉપરાંત યોજાનાર સ્થાનિક ચુંટણી વિષે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિવિધ પ્રોજેકટસ અને યોજનાઓ માટે સહયોગ મેળવવા તેમજ રાયના આગામી આયોજન વિશે ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ રાયની નવી સિદ્ધિઓ અને આગળના ઉદ્દેશ્યો પર પ્રકાશ પડો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોજીંદા જીવનમાં વપરાતી આ તમામ દવાઓ પર આ વર્ષે લાગ્યો પ્રતિબંધ
December 11, 2024 05:51 PMજાણો શિયાળામાં દેશી ઘીથી માલિશ કરવાના અદ્ભુત ફાયદા
December 11, 2024 05:43 PMપુષ્પા 2 જોવા ગયેલા યુવકનો શો પૂરો થયાં બાદ થિયેટર માંથી મળ્યો મૃતદેહ
December 11, 2024 05:13 PMઆ જાપાની ડ્રિંકને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજનો દરજ્જો મળ્યો, શું જાણો છો તેના ફાયદા?
December 11, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech