BREAKING NEWS

જામનગર : સાવધાન: પ્રતિવર્ષની જેમ ફરી વિદેશી પક્ષીઓને લાગ્યો ગાઠિયાનો ચસ્કો

  • December 03, 2025 12:19 PM 

જામનગરના લાખેણા લાખોટા તળાવે શિયાળાની ખુશ્નુમા સવારે વિદેશી પંખીડાઓનો મેળાવડો જામ્યો છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી પંખીઓ મોટી સંખ્યામાં મહેમાન બન્યા છે, જેને જોવા માટે પણ બાળકો સહિતના લોકો ઉમટી પડે છે અને અમુક લોકો આ વિદેશી પંખીઓને ગાંઠીયા ખવડાવતા પણ જોઇ શકાય છે.

​​​​​​​અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં વિદેશી પંખીઓને ગાંઠીયા ખવડાવવા બાબતે વિવાદ થયો હતો દરમ્યાનમાં ગાંઠીયા ખવડાવવામાં આવી રહયા છે માટે આવા લોકોએ વિદેશી મહેમાનગતી માણવા આવેલા આ પંખીઓને ગાંઠીયા ન ખવડાવવા જોઇએ એવી પણ પક્ષીપ્રેમીઓમાં લાગણી અને માંગણી ઉઠવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application