@aajkaalteam
આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા અનેક ઉમેદવારોના સપના રોડાયા છે, પેપર લીક કરનારાએ ગુજરાતભરના લાખો બેરોજગારોનું ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. ત્યારે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ થતાં દ્વારકા માં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. દ્વારકામાં 40 થી વધુ કેન્દ્ર પર 11 હજાર જેટલા ઉમેદવારો પરિક્ષા આપવાના હતા. દ્વારકામાં બહારના અલગ અલગ જિલ્લાઓમાંથી વહેલી સવારે ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. આક્રોશ સાથે ઉમેદવારોએ સરકાર તેમજ પરીક્ષાની સિસ્ટમ સામે સવાલો ઉભા કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્માર્ટ સિટી રાજકોટ ભરચોમાસે નર્મદા ભરોસે
July 08, 2024 04:02 PMકોટડાસાંગાણીના પડવલા ગામે ઉદ્યોગની ૧૧૫૦ ચો.મી. પેશ કદમીનું ડિમોલિશન
July 08, 2024 03:57 PMરાજકોટ : GMERS દ્વારા તોતિંગ ફી વધારો ખેંચવા માટે NSUI દ્વારા રજૂઆત
July 08, 2024 03:56 PMકોડીનારના યુવાનને શના સીન સપાટા કરવા ભારે પડ્યા
July 08, 2024 03:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech