ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન - ૨૦૨૪ અંતર્ગત પશ્ચિમ વિધાનસભાના બોરતળાવ વોર્ડની શહેર અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં અભિયાનના ભાગરૂપે વોર્ડની અગત્યની બેઠકનું આયોજન કરાયું હતું.
આ બેઠકમાં શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, સદસ્યતા અભિયાનના સંયોજક નરેશ મકવાણા, અભિયાનના સહ - સંયોજક નરેન્દ્રસિંહ ગોહિલ, શીતલબેન પરમાર, જીતુ બોરીસાગર, ડો. હરેશ નાવડીયા, ગુજરાત પ્રદેશ યુવા મોર્ચા ના ઉપાધ્યક્ષ અને અભિયાનના વોર્ડના ઇન્ચાર્જ હરેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ પ્રભારી શૈલેષ હુંબલ, વોર્ડ પ્રમુખ મુકેશ ચૌહાણ, મહામંત્રી, અભિયાનના વોર્ડના સંયોજક - સહ સંયોજક, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શક્તિકેન્દ્રના સહાયક, બુથ વાઈઝ નિમણુક કરેલા કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech