શહેરના 150 ફૂટ રિંગરોડ ગોંડલ રોડ ચોકડી વાવડી ગામ નજીક વિશ્ર્વકમર્િ સોસાયટી મેઈન રોડ પર ગેરેજમાં ક્રાઈમ બ્રાચે દરોડો પાડી 146 બોટલ વિદેશી દા સાથે કુખ્યાત બુટલેગર પુનીતનગર કર્મચારી સોસાયટી-11માં રહેતા મહાવીર ઉર્ફે માવલો જયુભા વાળા ઉ.વ.34 તથા સાગરીત વનરાજ બદભાઈ વાળા ઉ.વ.32 રહે.ખોડિયારનગર શેરી નં.2/5, 150 ફૂટ રિંગરોડને પકડી પાડયા હતા.
વિશ્ર્વકમર્િ સોસાયટીમાં આવલેા વાહન રિપેરિંગ ગેરેજમાં દાનો જથ્થો હોવાની ક્રાઈમ બ્રાંચના એએસઆઈ હરદેવસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ગોહિલને માહિતી મળી હતી. પીઆઈ બી.ટી.ગોહિલની રાહબરી સાથે પીએસઆઈ એ.એન.પરમાર તથા ટીમે ગેરેજ પર છાપો માર્યો હતો. જયાંથી 38,970ની કિંમતના અલગ અલગ બ્રાન્ડનો 146 બોટલ વિદેશી દા મળી આવતા બન્ને શખસોની ધરપકડ કરાઈ હતી. આરોપી મહાવીરસિંહએ ગેરેજની જગ્યા ભાડે રાખી અને ત્યાં દા ઉતારીને સાગરીત વનરાજ સાથે મળીને વેચવાની પેરવી કરતો હતો.
બન્ને શખસોના રિમાન્ડ મેળવવા તજવીજ હાત ધરાઈ છે. મહાવીરસિંહ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું તપાસનીસ સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech