અલગ-અલગ બેંક ખાતેદારોના ખાતામાંથી રૂપિયા ૨૫,૦૦૦ નું ચીટીંગ કરનારા ત્રણ ચિટર શખ્સો સામે ગુનો નોંધાયો
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના એ.ટી.એમ. મશીનમાં થી જુદા જુદા ખાતામાં જમા પડેલી રૂપિયા ૨૫ હજારની રકમ શેરવી લેનાર ત્રણ શખ્સો સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી આઈ.સી.આઈ.સી.આઈ. ના એટીએમ મશીનમાં કોઈ ત્રણ અજાણ્યા કૌભાંડ કર્યું હતું, અને અલગ-અલગ બેંક ખાતેદારોના ખાતામાંથી આશરે ૨૫,૦૦૦ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.
જે બનાવ અંગે બેંકના બ્રાન્ચ મેનેજર રવિભાઈ રમેશભાઈ સાપરીયાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ આર. ડી. ગોહિલે બેંકના એ.ટી.એમ. મશીનના સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે ત્રણ ચીટર શખ્સો ની શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ માણસને છે 4 પત્નીઓ અને બે ગર્લફ્રેન્ડ,ઈચ્છે છે 54 બાળકો
October 22, 2024 12:58 PMસાવ મીઠું છોડી દેવું એ પણ અયોગ્ય, આ ગંભીર રોગનું કારણ બની શકે છે આયોડીનની ઉણપ
October 22, 2024 12:45 PMસુરભી જ્યોતિના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે જિમ કોર્બેટમાં કરશે લગ્ન
October 22, 2024 12:40 PMસિંઘમ અગેઇન'નો રેકોર્ડ ભૂલ ભુલૈયા 3 માં અટવાય તો નવાઈ નહી
October 22, 2024 12:35 PMનસીર અને અનુપમ વચ્ચે ફરી જામ્યું વાકયુદ્ધ
October 22, 2024 12:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech