BREAKING NEWS

બાંગ્લાદેશની ટીમ ભારતમાં T-20 વર્લ્ડ કપ નહીં રમે, બાંગ્લાદેશ સરકારની સત્તાવાર જાહેરાત

  • January 22, 2026 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશ સરકારે સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનાર 2026ના T-20 વર્લ્ડ કપમાં નહીં રમે. બાંગ્લાદેશ ટીમે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ સરકારનું કહેવું છે કે ICCએ T20 વર્લ્ડ કપ મેચો ખસેડવાની તેમની માંગણીને નકારી કાઢી છે. સરકારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પર પણ નિશાન સાધ્યું છે.


તાજેતરમાં, બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં રમવા માંગે છે, પરંતુ ટીમ ફક્ત શ્રીલંકામાં જ તેની મેચો રમશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application