સોમવારે નબળા વૈશ્ર્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજારની શઆત ખરાબ રહી હતી અને ઓપનિંગ થતાં જ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસ લગભગ ૨૯૦ પોઈન્ટ ઘટીને ૮૫,૩૦૦ની ઉપર ખુલ્યો હતો, તેની સાથે નિટી પણ ૬૦ પોઈન્ટ ઘટીને ૨૬,૧૦૦ની ઉપર ખુલ્યો હતો. આટલું જ નહીં બેંક નિટી ૨૦૦થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩,૬૦૦ પર ખુલ્યો હતો. સેન્સેકસ તરત જ ૭૫૪ પોઈન્ટ સુધી તૂટી ગયો હતો અને રોકાણકારોના કરોડો પિયા ધોવાઈ ગયા હતા. સેન્સેકસ ૮૫૦૦૦ની સપાટી તોડીને નીચે ઉતરી ગયો હતો. નિટી પણ ૨૧૭ પોઈન્ટ તૂટી ગયો હતો. આ બધા વચ્ચે હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, ઈન્ફોઈઝ, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે ઈન્ડિયા જેવા શેરો ઘટા હતા. જો કે મેટલ ઇન્ડેકસ લગભગ ૧.૫% નો વધારો જોવા મળી રહ્યો છે. એનટીપીસી લિમિટેડ, જેએસડબ્લ્યુ, ટાટા સ્ટીલના શેરમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ ટેક મહિન્દ્રા અને આઈસીઆઈસી બેંકના શેરમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. શુક્રવારે ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેકસ ૮૫,૯૭૮.૨૫ની નવી ઓલ–ટાઇમ હાઈને સ્પશ્ર્યેા હતો. તે જ દિવસે ટ્રેડિંગ દરમિયાન નિટી ૨૬,૨૭૭.૩૫ પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech