મોરબીના સાવસર પ્લોટ પાસે હોસ્પિટલમાં લેબ કોન્ટ્રાકટનો ધંધો કરતા યુવક સાથે પરિચય કેળવી આરોપીએ શેરબજારમાં રોકાણના નામે ૧૩.૭૫ લાખની છેતરપિંડી કરતા ૯ આરોપીઓ વિદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના સાવસર પ્લોટ પાસે ખાનગી હોસ્પિટલમાં લેબ કોન્ટ્રાકટનો ધંધો કરતા ફરીયાદી શૈલેષભાઈ નારણભાઈ ઓધવીયા (ઉ.વ્.૪૦) સાથે આરોપી અલગ અલગ ચાર મોબાઈલ નંબર અને વોટસએપ ધરકોએ શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે તેવુ જણાવી ઇન્ડુસન્ડ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અલગ અલગ ખાતા નંબરના ધરકોએ પિયા ૧૩,૭૫,૦૦૦ની છેતરપિંડી કરતા ફરિયાદી શૈલેષભાઈએ વોટસએપ મોબાઈલ નંબર તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારક ૦૯ આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech