ઠંડી એમ હજુ વિદાય નહી લે, એક રાઉન્ડ હજુ બાકી હોવાની આગાહી હવામાન વિભાગએ આગાહી કરી છે.વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે ત્યાર બાદ ગરમીની અસર શ થશે. આગામી થોડા દિવસોમાં હળવા વરસાદ અને હિમવર્ષા સાથે ઠંડી ફરી એકવાર પાછી ફરી રહી છે.
માર્ચ મહિનામાં પણ ઉત્તર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે અને પહાડોમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફંકાઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં હિમવર્ષા અને ઠંડીથી રાહત મળશે પણ ૧૦ થી ૧૩ માર્ચની વચ્ચે ફરી એકવાર પહાડોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થશે. ઉત્તરાખંડમાં ૧૦ થી ૧૧ માર્ચ દરમિયાન હવામાન ફરી બગડવાનું છે. હળવા વરસાદ અને હિમવર્ષા સાથે ઠંડી ફરી એકવાર પાછી ફરી રહી છે. પહાડોથી મેદાની વિસ્તારોમાં ઠંડીની અસર જોવા મળશે. હવામાન વિભાગે આગામી સાહે રાયભરમાં હળવો વરસાદ અને પહાડી વિસ્તારોમાં હળવો હિમવર્ષા થવાની આગાહી જારી કરી છે. ગત સાહમાં વરસાદ અને હિમવર્ષા જેવી સ્થિતિ સર્જાયા બાદ ફરી એક વખત હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. રાયમાં ગુવારથી રવિવાર સુધી હવામાન બદલાશે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ ગિલગિટ–બાલ્ટિસ્તાન, જમ્મુ–કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ૧૧ થી ૧૩ તારીખ સુધી હિમવર્ષા થશે. ૧૩મીએ હિમવર્ષા તેની ટોચે પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તર ભારતમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. સાથે જ આ સમયગાળા દરમિયાન દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી ૨૪ કલાકમાં ઓડિશામાં હળવો વરસાદ પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech