લાડાણીએ કઇ રીતે કરચોરી કરી તે અંકિત સિરાએ સત્તાવાર કબૂલ્યું
સૌરાષ્ટ્ર્રના મોટા માથાના ગણાતા દિલીપ લાડાણીના લાડાણી ગ્રુપ અને ઓરબિટ ગ્રુપ પર પડેલા ઇન્કમટેકસના દરોડામાં સનસનીખેજ વણાંક આવ્યો છે. ઇન્કમટેકસ વિભાગે સર્ચ ઓપરેશન પુરું કર્યા બાદ જે રિપોર્ટ તૈયાર કરવાના હોય છે આ રિપોર્ટ નોટીસ સાથે બહાર આવી જતાં જેનો રેલો અઢળક લોકો સુધી પહોંચે તો નવાઇ નહીં. આ ગુ દસ્તાવેજોમાં બિલ્ડર લાડાણીના ભાણેજે વટાણા વેરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કઇ રીતે કરચોરી કરી તેની પેટર્ન અંકિત સિરાએ આઇટીને આપેલું સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે અને આ નોટીસ કઇ રીતે બહાર આવી તેનું પગેરું મેળવવા આવકવેરા વિભાગે પણ તપાસનો દૌર લંબાવ્યો છે.
આવકવેરા વિભાગ માટે અત્યાર સુધીમાં આ બિલ્ડરોને ત્યાં જે સર્ચ ઓપરેશન કયુ છે હચમચાવી દે અને ઇતિહાસમાં મોટુ ઓપરેશન કહી શકાય તેવું છે. દરરોજ નવી નવી માહિતીઓ બહાર આવી રહી છે. અગાઉ પણ લાડાણી અને તેના ભાણેેજે યુનિવર્સિટી રોડ પર કાળા નાણાં છૂપાવવા માટે જે રૂમ ભાડે રાખી હતી તે મળી આવી હતી. ત્યારબાદ અંકિત સિરાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેમાં કરચોરીના કારનામાની કબૂલાત કરી છે જેમાં મિલકતની લેવડદેવડના દસ્તાવેજોનું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 22, 2024 03:24 PMમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech