જસદણના જગવડના રસ્તે નારાણયનગર સોહલિયા પાર્કમાં રહેતા ખેડૂત દંપતી પર પાડોશમાં રહેતા પિતા-પુત્રોએ લોખંડના પાઇપી દંપતી પર હુમલો કરતા ઘાયલ મહિલાને સારવાર ર્એ રાજકોટ ખસેડવામાં આવી હતી. જસદણ પોલીસે પાડોશી પિતા-પુત્ર ત્રણ શખસો વિધ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હા ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અશોકભાઇ જયંતીભાઇ સુડિયાની વાડીની પાસે જ આરોપી પ્રવિણભાઇ બેચરભાઇ સુડિયાની વાડી આવેલી છે. આરોપીએ વાડીનો દરવાજો બંધ કર્યો ન હતો અને જેને લઇને વાડીમાં ઢોર ઘુસી જતાં હોવાી અશોકભાઇએ ફોન કરીને વાડીનો ઝાંપો બંધ કરવા માટે કહ્યું હતું. જે બાબતે બોલાચાલી ઇ હતી. અશોકભાઇ પાડોશમાં જ રહેતા આરોપી પ્રવિણભાઇના ઘરે ગયા હતાં ત્યાં તેના પુત્ર અજયભાઇને સમજાવ્યો હતો. પ્રવિણભાઇ તેમજ તેના બે પુત્ર અજય અને કેતને મળીને અશોકભાઇ ઉપર હુમલો કર્યો હતો. પાડોશી અને નજીકના પરિવારજનો પિતા-પુત્રોએ પતિ પર હુમલો કરતા પત્ની દિવ્યાબેન છોડાવવા દોડી હતી અન્ય પરિવારજનો પણ વચ્ચે પડયા હતાં.
ઉશ્કેરાયેલા પ્રવિણભાઇએ દિવ્યાબેનના માાના ભાગે ઘા ઝીંકી દેતા દિવ્યાબેન લોહીયાણ હાલતમાં ત્યાં ઢળી પડયા હતાં. સારવાર ર્એ પ્રમ જસદણ લઇ જવાયા હતાં ત્યાં તબીયત લડતા વધુ સારવાર ર્એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જસદણ પોલીસે દિવ્યાબેન અશોકભાઇ સુડિયા (ઉ.૨૭)ની ફરિયાદના આધારે પાડોશી પિતા-પુત્રો પ્રવિણ, કેતન અને અજય વિધ્ધ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech