બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીના જીવન કવન પર અને તેમના સમર્પણ અન્વયે સંમેલન નું આયોજન ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા કરવામાં આવેલ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં બાબાસાહેબ આંબેડકર જઈને વિશેષ સ્થાન આપવામાં આવેલ છે.
તેઓના જીવન તેઓના સમર્પણ ને વિશે સન્માન પ્રદાન કરવામાં આવેલ છે તેઓએ દેશના વડતરમાં જે અભૂતપૂર્વ યોગદાન આપ્યું. પ્રવર્તમાન ભારતના બંધારણ ના ઘડતરમાં તેઓનું સમર્પણ સહિત બાબત મુદ્દે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.
આ તબક્કે સંસદ પૂનમબેન માડમ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મુખ્ય વક્તા કશ્યપભાઈ શુક્લ તથા ગોવિંદભાઈ પટેલ દ્વારા ઉદબોદન કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMસૈફ અલી ખાને કતારમાં વૈભવી ઘર ખરીદ્યું
April 22, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech