કોડીનાર-સુત્રાપાડા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત; ચાલકનું ઘટનાસ્ળે મોત

  • February 19, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર-સુત્રાપાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં બેફામ ઝડપે ચલાવી આવતા ટ્રકચાલકે એક બાઈકચાલકને અડફેટે લેતાં બાઈકચાલક યુવાનને કચડી નાખી નાશી છૂટ્યો હતો. જેમાં બાઈકચાલકનું ઘટના સ્ળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકચાલક નાસી છૂટ્યો હતો કોડીનાર-સુત્રાપાડા રોડ પર આવેલા ઝાલાવડોદરા અને સુત્રાપાડા ગામ વચ્ચે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનને માાના તેમજ શરીરના ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્ળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ટ્રક ડ્રાઈવર અકસ્માત સર્જી્ ટ્રક ઘટનાસ્ળે છોડી ફરાર ઈ ગયો હતો. આ અસ્માતમાં બાઈકચાલકનું મોત યું તે યુવાન અહમદ દિનેશ ચાવડા (ઉ.વ.૨૨) રહે. ઝાલા વડોદરા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. પોતે બાઈક પર આઇસક્રીમના પાર્સલ લઈ જતો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માત સર્જાતા રસ્તા પરી પસાર તા લોકો એકઠાં ઇ ગયા અને ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્ળે દોડી ગયા હતા, પરંતુ યુવાનને ગંભીર ઈજા ઈ હોવાી તેનું સ્ળ પર જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પી.એમ ર્એ હોસ્પીટલમાં ખસડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે આગળની તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application