બન્ને વાહન ચાલકો વચ્ચે છૂટા હાથે મારામારી થતાં લોકોના ટોળા એકઠા થયા: પોલીસે મામલો થાળે પાડ્યો
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગઈકાલે સાંજે એક સ્કૂલ વેન તથા એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને થોડો સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
જે અકસ્માત બાદ સ્કૂલવેનના ચાલક અને બાઇક ચાલક વચ્ચે જીભાજોડી થયા બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઉપરાંત ટ્રાફિક જામ થયો હતો.
આ સમયે ત્યાંથી પોલીસની એક વેન પસાર થતી હોવાથી પોલીસ ટુકડી માર્ગ પર આવી પહોંચી હતી, અને આખરે મામલો થાળે પાડ્યો હતો. જો કે આ બનાવ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆટકોટ, જસદણ પંથકમાં અનેક સ્થળે એક ઈંચ વરસાદથી વાવણી શરૂ
June 07, 2025 10:48 AMરેપો રેટમાં ઘટાડો રિયલ એસ્ટેટમાં લાવશે ઉછાળો નિષ્ણાતોએ કહ્યું- આ પગલું બૂસ્ટર ડોઝ સાબિત થશે
June 07, 2025 10:44 AMદિલ્હી એરપોર્ટ પર ત્રણ મહિના માટે 200થી વધુ ઉડાન પર અસર
June 07, 2025 10:41 AMબજારોમાં કેરીની મોસમ સાથે જાંબુડા–રાવણાનું આગમન
June 07, 2025 10:37 AMશાળા પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલા વ્યવસ્થાપન કમિટીઓની રચના પુરી કરવાનો આદેશ
June 07, 2025 10:36 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech