શહેરના લીમડા ચોકમાં શાક્રી મેદાન પાસેના સુદર્શન કોમ્પ્લેકસમાં વેપારીઓની અધોગતિ જેવા હાલ છે. કોમ્પ્લેકસના પાકિગમાં અસામાજિકો ગેરકાયદે અડિંગો જમાવીને બેસે છે. કોઈ ટપારે તો ઝઘડા પર ઉતરી આવતા હોવાથી ત્રસ્ત વેપારીઓ, ઓફિસધારકો દ્રારા આવા ઈસમોને ખદેડવા, યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે પોલીસ કમિશનરને સંબોધીને લેખિત રજૂઆત કરાઈ છે.
કોમ્પ્લેકસમાં ગ્રાઉન્ડ ફલોર પર દુકાનો વેપાર ધરાવતા ધંધાર્થીઓની દુકાન આડે કે નજીકમાં જ પાકિગ સ્પેશમાં ભિક્ષાવૃતિ કે કોઈને કોઈ ગેરપ્રવૃતિ સાથે સંકળાયેલા ક્રી, પુરુષો, બાળકો અને સામાન લઈને ત્યાંને ત્યાં જ પડયા પાથર્યા રહે છે.
વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકો પણ ખચકાતા હોય છે. કોઈ કાઈ કહે દૂર જવાનું હટવાનું કહે તો માથાકૂટ પર ઉતરી આવે છે. પાકિગની જગ્યામાં દબાણ કરીને બેઠા હોવાથી કોમ્પ્લેકસમાં ઓફિસધારકો કે ત્યાં આવતા વ્યકિતઓને પણ વાહન પાર્ક કરવાની જગ્યા નથી મળતી મુશ્કેલી પડે છે. આવા તત્વોને તાત્કાલિકપણે દૂર કરવા માટે રજૂઆતમાં માગ ઉઠાવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech