જેતપુરમાં આધારકાર્ડી કામગીરીમાં વહીવટી, તકકિી ખામીી લોકોે હાલાકી

  • September 14, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




આધારકાર્ડે સરકારે લોકોા શ્વાસોશ્વાસી પ્રક્રિયા સો જોડી દીધું એવું કહીએ તો ણ અતિશયોક્તિ  કહેવાય. લોકોે કોઈ ણ કામ હોય આધારકાર્ડ જોઈએ જ બાળકો જન્મ ાય તો ટિકકાકરણી કોઈું મરણ ાય તો મરણા દાખલા સુધી આધારકાર્ડી જરૂરીયાત જરૂરી છે. રંતુ આધારકાર્ડ કઢાવવાી સુવિધા આવમાં સરકાર ક્યાંકે ક્યાંક વામણી ુરવાર ઇ છે.
જેતુર શહેરમાં તાલુકા ંચાયત કચેરી ખાતે ઝીરોી ાંચ વર્ષા બાળકોા આધારકાર્ડ કાઢવામાં આવતા હતા. રંતુ આધારકાર્ડ ઓરેટરું લાયસન્સ સસ્ેન્ડ તા બાળકોા આધારકાર્ડ કાઢવાી કામગીરી સદંતર બંધ ઈ ગઈ. જેે કારણે સરકારી બાળકો  માટેી જુદીજુદી યોજાઓો લાભ ખોરંભે ડી ગયો છે. વ્હાલી દીકરી યોજામાં બાળકું આધારકાર્ડ ફરજીયાત હોય વાલીઓ આધારકાર્ડ વગર આવા ફોર્મ ભરી શકતા ી. જ્યારે ોસ્ટ ઓફીસ અે તાલુકા સેવાસદ ખાતે ાંચ વર્ષી અઢાર વર્ષી ઉંમરા લોકો માટે આધારકાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. તેમાં છેલ્લ ા દસ દિવસી ટેકીકલ ખામી સર્જાય હોવાી મોટા ભાગા આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં અડેશી કામગીરી રિજેક્શ ાય છે. સંતાોા આધારકાર્ડ કઢાવવા વાલીઓ રોજગારીમાં રજા રાખતા હોય તેમાં એકબે દિવસે માંડમાંડ વારો આવે અે તેમાં ટેકીકલ ખામીે કારણે રિજેક્ટ ાય ત્યારે વાલીઓે સહ કયર્િ સિવાય કોઈ છૂટકો જ ી.
જ્યારે અઢાર વર્ષી ઉરા વયા આધારકાર્ડી વંચિત લોકોી આધારકાર્ડ કાઢવાી કામગીરી સરકારે જ તાલુકા કક્ષાએ બંધ કરી દીધી છે જેી ુખ્ત ઉંમરા અમીર કે ગરીબ કોઈ વ્યક્તિે આધારકાર્ડ કાઢવવા જીલ્લ ા મક રાજકોટ જવું ડે છે. જીલ્લ ા મક જેતુરી 80 કિમી જેટલું દૂર હોય લોકોે ાંચસો રૂયિા ટીકીટ ભાડું ખર્ચી આધારકાર્ડ કાઢવવા જાય ત્યારે ત્યાં એક દિવસમાં સીબમાં હોય તો વારો આવે હીંતર એક બે દિવસા ધક્કા બાદ વારો આવે એટલે મજૂર વર્ગે એક બે દિવસી રોજગારી ગુમાવીે ાંચસોી હજાર રૂયિાો ખર્ચો ાય જે ર્આકિ રીતે રવડે ણ હીં.
સરકારે આધારકાર્ડે દરેક યોજા સો જોડી તો દીધા રંતુ વા આધારકાર્ડ કાઢવવા માટે કિટ  મુકતા લોકોે ારાવાર મુશ્કેલીો સામો કરવો ડી રહ્યો છે. જેી તમામ વયા લોકોા આધારકાર્ડ માટે ૂરતી કિટ અે ઓરેટર મુકવા લોકો માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application