ચોટીલામાં ચાલુ બાઇકે બીપી લો ઈ જતા યુવક રોડ પર પટકાતા ઘરે લઇ જવાયા હતા ઘરે ઉલ્ટી વાી સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતા યુવકે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં જૈન ભોજન શાળા પાસે રહેતા નરેશભાઈ ભોગીલાલ ગોપાણી (ઉ.વ.૩૫) નામના યુવક ગઈકાલે બપોરે બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગભરામણ વા લાગતા પરસેવો વળતા બાઈક સમેત રોડ પર પટકાતાતેમને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા દરમિયાન લોહીની ઉલ્ટી કરતા પ્રમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. મૃત્યુ પામનાર નરેશભાઈ ટિફિન સર્વિસનું કામ કરતા હતા પોતે બે ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતા સંતાનમાં બે પુત્ર છે. બનાવી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદનો બદલો દુબઈમાં લીધો, ભારતની ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
March 04, 2025 09:48 PMગુજરાતમાં માતા અને બાળમૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો, સરકારના સઘન પ્રયાસો સફળ
March 04, 2025 08:09 PMGPSC પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, વર્ગ-1 અને 2 માટે નવા નિયમો લાગુ, જાણો વિગતો
March 04, 2025 08:08 PMરાજકોટ-વીરપુર જલારામ વિવાદનો સુખદ અંત...જાણો સમગ્ર મામલો
March 04, 2025 08:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech