પોરબંદરના સીતારામ વિસ્તારમાં રાણાવાવના ઇસમે ભાડાના મકાનમાં ગાંજાનો ધંધો શ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તેને ૧ કિલો ૯૦ ગ્રામ ગાંજા સાથે પકડી લીધો હતો અને પૂછપરછમાં માલ આપનાર જૂનાગઢના શખ્શનું નામ ખૂલતા તેની સામે પણ એફ.આઇ.આર. થઇ છે.
મૂળ રાણાવાવના મફતીયાપરા અને હાલ પોરબંદરના સીતારામનગરમાં નાથાલાલ દેવજી મોદીના મકાનમાં ભાડે રહેતા અલ્તાફ હુસેન ઉર્ફે ટકો અકબરમીયા કાદરી તેના મકાનમાં નશીલા પદાર્થનો ધંધો કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને તપાસ કરતા અલ્તાફ હુસેનના કબ્જામાંથી ૧ કિલો ૯૦ ગ્રામ ગાંજો (કિં. ા. ૧૦,૯૦૦) અને ૩૦૦૦ ા.નો એક મોબાઇલ તથા ૫૦૦ ા.નો વજનકાંટો સહિત ૧૪,૪૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરતા આ ગાંજો તેણે જૂનાગઢના રાજુ નામના ઇસમ પાસેથી લીધો હોવાની કબુલાત કરતા પોલીસે રાજુ સામે પણ ગુન્હો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇદ-ઉલ-અદહા પહેલા મુસ્લીમ વિસ્તારોમાં યોગ્ય સફાઇ કરો
June 05, 2025 03:07 PMઓવરબ્રિજના દરેક પીલર પર કરાશે અવનવા પેન્ટીંગ
June 05, 2025 03:02 PMપોરબંદરમાં દિવ્યાંગ બાળકો માટેના ‘ડે-કેર સેન્ટર’ની થઇ સ્થાપના
June 05, 2025 03:02 PMજિલ્લામાં યોજાયેલા સમર યોગ કેમ્પ દરમ્યાન ૮૦૦થી પણ વધુ બાળકોએ લીધો ભાગ
June 05, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech