પોરબંદરના દેગામ ગામે ખાપટના યુવાન ઉપર હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
ખાપટના માતી મીલ આગળ ગાત્રાળ પ્રોવીઝન સ્ટોર સામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા નાથા કેશવ મોઢવાડીયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છેકે ખાપટના દેવશી લાખા ઓડેદરાએ ફરિયાદી નાથા સાથે દેગામના બસસ્ટેશન પાસે જેમ ફાવે તેમ વર્તન કર્યુ હતુ. બગવદરના રાણા સવદાસ ગોઢાણીયા અને પુતીબેન રાણા ગોઢાણીયાએ લાકડી વડે માર માર્યો હતો તથા કુણવદરના વાડીવિસ્તારમાં રહેતા દિલીપ લાખા ઓડેદરા અને મંજુબેન દિલીપ ઓડેદરાએ મુંઢ માર મારી ગાળો દીધી હતી. ત્યારે આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેલ મહાકુંભમાં જામનગર જિલ્લાની અંડર૧૪ બહેનોએ કર્યો જીતનો ગોલ
May 15, 2025 01:06 PMપૈસાની લેતી-દેતી બાબતે વરવાળામાં માછીમાર યુવાનનું અપહરણ કરાયું
May 15, 2025 01:03 PMજામનગરમાં તણી સાથે બિભસ્ત હરકતો કરનાર ઢગાને ૨૦ વર્ષની જેલ
May 15, 2025 01:00 PMજામનગર-ધ્રોલમાં જુગાર રમતી ૩ મહિલા સહિત ૭ની અટકાયત
May 15, 2025 12:58 PMકર્નલ સોફિયા કુરેશી પર શિખર ધવનની પોસ્ટ વાયરલ
May 15, 2025 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech