રીક્ષા પલ્ટી ખાઈ જતા યુવાનનું મોત

  • October 01, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજપરા ગામ પાસેથી પીયાગો રીક્ષા પલ્ટી ખાઈ જતાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબિબે યુવાનને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. હેમભાઈ ગઢવી રીક્ષા લઈને જૂર રાજપરા ગામ પાસેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે રિકશા પલ્ટી ખાઈ ગઇ હતી અને તેના કારણે હેમભાઈને ગંભીર પ્રકારની ઇંજા પહોંચી હતી અને સારવાર ભ દરમિયાન તેમનું મોત થયું હતું. વિ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application