છાશવારે થતાં અકસ્માતો ખાળવા દ્વારકા ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ

  • November 11, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના પર્વે તહેવારોને ધ્યાનમાં લઈને દ્વારકાના ટાઉન વિસ્તારમાં ટ્રાફિક નિયમન તેમજ વાહન અકસ્માતના બનાવો અટકાવવા દ્વારકા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ચાલુ વાહને મૉબાઈલનો ઉપયોગ કરતાં ૨૨ વાહન ચાલકો વિરુદ્ધ દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ પૉલીસ દ્વારા ચાલુ વાહને મૉબાઈલનો ઉપયોગ નહીં કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવ સમયે દ્વારકા પૉલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application