ચીનમાં રહેતી ટેસ્લાની નાનકડી માલિક એવી બાળકી મોલીએ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને સીધા જ સંબોધતા એક વીડિયો સંદેશ શેર કર્યો છે. આ વીડિયોમાં મોલી તેની ટેસ્લા કારની ટચસ્ક્રીનમાં જે સમસ્યાનો સામનો કરી રહી છે તેના વિશે કહી રહી છે. જ્યારે તે કારની ટચસ્ક્રીન પર કંઈક દોરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેણે પેલા દોરેલી લાઈન્સ ભુંસાઈ જાય છે અને નવી લાઈન્સ બનાવવામાં આવે છે. તે ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં મસ્કને ટેસ્લાની 'ભૂલ સુધારવા' માટે કહે છે.
એલોન મસ્કે આપી પ્રતિક્રિયા
આ વિડિયો X પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. કરોડો લોકોએ તેને જોયું અને ટેસ્લાના સીઈઓએ પણ તેના પર ધ્યાન આપ્યું. વિડિયોના જવાબમાં મસ્કે કહ્યું 'શ્યોર'. જેના કારણે ઑનલાઇન વધુ ચર્ચાને વેગ મળ્યો હતો.
પોસ્ટ, X (ટ્વિટર) પર શેર કરવામાં આવી હતી, તે ઝડપથી લોકપ્રિય બની હતી. તે 1 મિલિયનથી વધુ લોકોએ જોઇ અને 16,000 લોકોએ તેને લાઈક કરી. ઘણા લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા પણ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech