સૌરાષ્ટ્ર્રમાં વધુ ત્રણ ડેમમાં નવા નીર ફુલઝર ડેમ ઉપર સવા ઈંચ વરસાદ

  • September 18, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર્રના વધુ ત્રણ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે અને ફુલઝર કો.બા. ડેમ ઉપર સવા ઈંચ વરસાદ નોંધાયો છે. વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળ લડ સેલના જણાવ્યા મુજબ ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીનાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ત્રણ જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઘેલો સોમનાથ ડેમમાં ૦.૨૩ ફટ, મોરબી જિલ્લાના બ્રાહ્મણી–૨ ડેમમાં અડધો ફટ, ફુલઝર–૨ ડેમમાં ૦.૦૩ ફટ અને ફુલઝર (કો.બા.) ડેમ સાઇટ ઉપર ૩૦ મીમી વરસાદ નોંધાયો છે. હજુ આગામી સાહ સુધી વરસાદની આગાહી હોય સિંચાઇ તંત્રને એલર્ટ રહેવા આદેશ જારી કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application