4 કિલો 30 ગ્રામ ગાંજાના છોડ કબજે
ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામના રહીશ એવા એક યુવાનને સ્થાનિક પોલીસે ગાંજાના છોડ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા અને વાણંદ કામના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશ ભગવાનજીભાઈ ભોજાભાઈ મકવાણા નામના 45 વર્ષના વાણંદ યુવાને વેચાણ કરવાના ઈરાદાથી પોતાના રહેણાંક મકાનના ફળિયામાં રાખેલા ગાંજાના 28 છોડ પોલીસે કબજે કર્યા હતા. આ પ્રકરણમાં વાડીનાર મરીન પોલીસે રૂ. 40,300 ની કિંમતના 4 કિલો 30 ગ્રામ ગાંજાના છોડ કબજે કરી, આરોપી હિતેશ મકવાણા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર કેસની આગળની તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. આર.આર. ઝરુ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો
April 28, 2025 02:47 PMકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech