ભાવનગરના ડમીકાંડમાં સંડોવાયેલા ૬૧ શખ્સોને ચાર્જશીટ સાથે કોર્ટમાં કરાયા રજુ

  • July 14, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં ઝડપાયેલા ૬૧ શખ્સોને આજે ન્યાય મંદિર ખાતે ચાર સીટ સાથે રજૂ કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં પોલીસ તંત્ર દ્વારા ક્રમશ એક મહિલા સહિત ૬૧ શખ્સોની ધરપકડ કરી લીધી હતી તેની સાથો સાથ ૧૫૨૭ પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું ન્યાય મંદિર ખાતે ક્રમશ રજુ કરવામાં આવ્યા હતા 


ભાવનગર ઉપરાંત ડમીનકાંડના તાર અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી ચૂક્યા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી પણ ડમીકાંડમાં ખંડોવાયેલા શખ્સોને ઝડપી લીધા હતા ત્યારે ડમીકાંડમાં સંડોવાયેલા ૬૧ શખ્સોને ચાર્જશીટ સાથે ન્યાય મંદિર ખાતે રજુ કરવામાં આવ્યા હતા


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં એક મહિલા સહિત કુલ ૬૧ શખ્સોની ધરપકડ પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી તદ ઉપરાંત ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ ડમીકાંડ પ્રસરી ચૂક્યો હતો પોલીસ તંત્ર દ્વારા ડમીકાંડમાં સંડોવાયેલા ૬૧ જેટલા શખ્સોની ક્રમશ ધરપકડ કરી હતી 


તદુપરાંત તમામ ઝડપાયેલા ૬૧ શખ્સો વિરુદ્ધ ૧૫૨૭ પાનાની ચાર્જશીટ પણ તૈયાર કરી લેવામાં આવી હતી આજે ભાવનગર ના સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી પી મોકસી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application