ગીર સોમના જિલ્લ ાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ એ.બી. વોરા એએસઆઇ સુભાષભાઈ ચાવડા, નટવરસિહ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, નટુભાઈ બસિયા, રાજુભાઈ ગઢીયા અને પોલીસ સ્ટાફે ઉના તાલુકાના કાજરડી ગામે પ્લોટ વિસ્તારમાં એક ચામુંડા નિવાસ મકાને બાતમીના આધારે રેડ કરતા મકાનના રૂમમાં છૂપાવેલ પરપ્રાંતનો ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૫૩૭ મળી આવતા દાનો જથ્ો કબજે કરી સુનીલ ઉર્ફે શક્તિ સાકુલભાઈ ચારણિયા, બીજલ ગોવિંદભાઈ બાંભણિયા રે.કાજરડી તા.ઉનાને ઝડપી લઇ તેની પાસે રહેલા બે મોબાઇલ ફોન કબજે કરી કુલ રૂપિયા ૪૨૨૫૦નો મુદામાલ કબજે કર્યો હતો. બન્ને શખસોની પુછપરછમાં આ દારૂનો જથ્ો દીવની પંચમૂર્તિ વાઇન સોપના સંચાલક પાસેી લીધો હોવાનું જણાવતા પોલીસે વાઇન શોપના માલિક સામે ગુનો દાખલ કરી પકડવા તજવીજ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથફેરો
February 24, 2025 11:52 AMએર ટેકસીની ટ્રાયલ માટે અમદાવાદ રિવરફ્રન્ટ, માંડવી સાઈટની પસંદગી
February 24, 2025 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech