ચકચારી જીએસટી કૌભાંડ પ્રકરણમાં ભાવનગરના ૫ શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે. આ અગાઉ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણનાં નેતૃત્વ હેઠળ પીઆઇ ઘાસુરા અને ટીમ દ્વારા આ અગાઉ ૯ ની ધરપકડ કરી છે, હવે આક ૧૪ સુધી પહોંચી ગયો છે. ધરપકડ કરાયેલમાં આદિલ કાદરભાઇ ખોખર( ઉ.વ.૩૦) રહે. ભુતના લીંમડા વાળો ખાંચો, મહંમદીબાગ હોલની બાજુમાં, ભીલવાડા સર્કલ રોડ, સાંઢીયાવાડ, ભાવનગર), કાદર ઉર્ફે નાવડી રફીકભાઇ ખોખર (ઉ.વ.૩૨, રહે. મહાવતવાળો, આયશા ટેનામેન્ટની સામે, જોગીવાડની ટાંકીની પાછળ, રૂવાપરી રોડ, સાંઢીયાવાડ, ભાવનગર), અકીલ અનુભાઇ પઠાણ (ઉ.વ.૨૪, ધંધો. વેપાર (રહે, ચંન્દ્ર મહેલ ફ્લેટ, પહેલો માળ, તન્ના ટ્રાવેલ્સ ઓફીસની સામે, રબ્બર ફેક્ટરીની બાજુમાં, રબર ફેક્ટરી રોડ, ભાવનગર), શાહરુખ રફીકભાઇ રંગરેજ, (ઉ.વ.૩૦ (ધંધો.ડ્રાઇવીંગ રહે. અસ્તર આંબલીનો ખાંચો, ખાન સાહેબની દુકાનની સામે, બચુભાઇ દુધવાળા પાસે, ભગા તળાવ, ભાવનગર.) તેમજ સરફરાજ મુસ્તુફાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦, ધંધો. નોકરી રહે. મ.નં.૨, આલેન રસુલ મસ્જીદની આગળ, બિસ્મીલ્લા બેકરીની ગલીમાં, કેનાલ પાસે, ફતેવાડી, અમદાવાદ શહેર. મુળ રહે. માણેકવાડી, ભાવનગર)નો સમાવેશ થાય છે. ઉલ્કેખનીય છે કે અગાઉ ૯ ની ધરપકડ કરી હતી હવે વધુ ૫ શખ્સો ઝડપાતા આંક ૧૪ પર થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMહસ્તગિરિ, મુંડકીધાર અને હાથસણીના ડુંગરોમાં આખરે કુદરતી રીતે આગ ઓલવાતા તંત્રને હાશકારો
April 03, 2025 03:37 PMઅંગદાહક ગરમીથી શહેરનું જીનજીવન પ્રભાવિત
April 03, 2025 03:35 PMનવાપરામાં દબાણો સામે એસ્ટેટની કાર્યવાહી
April 03, 2025 03:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech