રાજ્ય સરકારે પોલીસ બેડામાં મોટા ફેરફાર કરતાં 25 IPS અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓમાં કેટલાક અગ્રણી પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. અમરેલી એસપી હિમકરસિંઘની રાજકોટ રૂરલ એસપી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની અમદાવાદ એડીશનલ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે.
વિગતવાર વાત કરીએ તો ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થા વિભાગ સોંપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહની બદલી રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા તરીકે કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને અમદાવાદમાં એડિશનલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત શમશેર સિંહને એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. અજય કુમાર ચૌધરીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મહિલા સેલ ગાંધીનગર ખાતે મુકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech