રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા આજે સોની બજાર ઉપરાંત પેલેસ રોડ અને ટાગોરમાર્ગ સહિતની બજારોમાં બાકી મિલ્કતવેરો વસૂલવા કુલ ૨૩ મિલકતોને સીલ મારેલ તથા અન્ય ૧૭ મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થઇ હતી. આજે બપોરે સુધીમાં કુલ .એક કરોડની રિકવરી થયાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવ ની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કેવોર્ડ નં–૧માં ગાંધીગ્રામમાં ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૪૦,૦૦૦, વોર્ડ નં–૨માં કસ્તુરબા રોડ પર આવેલ ૧–નળ કનેકશન કપાત સામે રીકવરી .૭૦,૦૦૦, વોર્ડ નં–૪માં મોરબી પાર્કમાં આવેલ રાધિકા પાર્કમાં ૧– નળ કનેકશન કપાત સામે રીકવરી .૭૪,૭૫૦, વોર્ડ નં–૫માં બ્રાહ્મણીયા પરામાં ૧ નળ કનેકશન કપાત, પેડક રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૬૩,૦૦૦નો ચેક આપેલ, મવડી રોડ ઉપર આવેલ એક નળ કનેકશન કપાત, વોર્ડ નં–૭માં સોની બજારમાં સવજીભાઇ શેરીમાં ૧–યુનિટને સીલ, સોનીબજારમાં આવેલ ન્યુ બાલાજી કોમ્પ્લેક્ષમાં જે.બી.જેવેલર્સ સીલ, સોનીબજારમાં આવેલ શિવાલય કોમ્પ્લેક્ષના સેકન્ડ લોર ઉપર શોપ નં–૨ ને સીલ, સોનીબજારમાં આવેલ અન્ય ૧–યુનિટને સીલ, ઢેબર રોડ પર આવેલ શ્રી સદગુ આર્કેડ થર્ડ લોર–૩૩૭ ને સીલ, ગોંડલ રોડ પર આવેલ જીમ્મી ટાવરમાં શોપ નં–૬, ૮, ૧૮, ૧૯,૨૯ સહિત પાંચ યુનિટ સીલ, ગોંડલ રોડ પર આવેલ પ્રમુખ સ્વામી આર્કેડ ફીથ લોર ઓફિસ નં–૮ ને સીલ, સોનીબજારમાં આવેલ ૧–યુનિટના માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૬૫ લાખ, ટાગોર રોડ પર આવેલ સિલ્વર ચેમ્બર્સ ગ્રાઉન્ડ ફલોર શોપ નં–૩૩ ને સીલ, ટાગોર રોડ પર આવેલ દ્રારકા વન થર્ડ ફલોર શોપ–૩૦૭ ને સીલ કરેલ છે.(સીલ)
ટાગોર રોડ પર આવેલ ગુ રક્ષા કોમર્શીયલ કોમ્પલેક્ષ સેકન્ડ ફલોર ઓફિસ નં–૨૦૯ ને સીલ કરેલ છે. (સીલ) પેલેસ રોડ પર આવેલ ટંકારાવાલા ટાવર્સ કોમર્શીયલ કોમપ્લેક્ષ થર્ડ ફલોર શોપ નં–૩૧૨ ને સીલ તેમજ ફસ્ર્ટ ફલોર શોપ નં–૨૦૪માં સીલની કાર્યવાહી કરતાં રીકવરી ૬૦,૦૦૦, ફસ્ર્ટ ફલોર શોપ નં–૧૧૭માં સીલની કાર્યવાહી કરતાં રીકવરી ૬૦,૦૦૦ તેમજ ફસ્ર્ટ ફલોર શોપ નં–૧૨૦ ને સીલ સહિતની કાર્યવાહી કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરકુલ પ્રીત સિંહ ગર્ભવતી હોવાની ચર્ચા
May 13, 2025 11:52 AMજામનગર-મુંબઇ દૈનિક આવાગમન કરતી ફલાઇટ મંગળવારે રદ કરવામાં આવી
May 13, 2025 11:52 AMનંદનવન સોસાયટીમાં મહિલા સંચાલીત જુગારધામ ઝડપાયુ
May 13, 2025 11:49 AMજામનગર શહેરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયુ રથનું સ્વાગત
May 13, 2025 11:41 AMસતત બીજા દિવસે વાદળીયા વાતાવરણ વચ્ચે ૫૦ કિ. મી. ની ઝડપે પવન ફુંકાયો
May 13, 2025 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech