ગુજરાત લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં ૨૬૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી ૨૧૫ ઉમેદવારોની ડિપોઝિટ જ થઈ છે તેમને નિર્ધારિત કરવામાં આવેલા મત નહીં મળતા તમામ ઉમેદવારોની ડિપોઝિટ જ કરવામાં આવી છે. ઉમેદવારે ડિપોઝિટ જાળવી રાખવા માટે થઈને કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત મેળવવા અનિવાર્ય છે ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ઓછા ઉમેદવારોએ તેની ડિપોઝિટ ગુમાવી છે આ ડિપોઝિટ ની રકમ સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પિયા ૨૫,૦૦૦ છે જયારે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે ૧૨૫૦૦ છે.
આ વખતે ૨૫ લોકસભા બેઠકમાંથી ૨૨ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ટક્કર હતી ભાવનગર અને ભચમાં ભાજપ સામે આપના ઉમેદવારની ટકર હતી આથી ૨૫ બેઠકમાંથી પ્રથમ અને બીજા ક્રમે રહેલા ઉમેદવાર મળીને ૫૦ ઉમેદવારોના મતોની ડિપોઝિટ પરત કરવાના દાયરામાં આવ્યા છે આ સિવાયના ૨૧૫ ઉમેદવારોનું કુલ મતદાનના છઠ્ઠા ભાગ કરતા પણ ઓછા મત મળ્યા હોવાથી તેમની ડિપોઝિટ જ કરવામાં આવી છે.
તમામ બેઠકમાં કેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થાય છે તેના પર નજર કરવામાં આવે તો અમદાવાદ પૂર્વની બેઠક પર ૧૬ ઉમેદવાર નવસારીની બેઠક પર ૧૨ ઉમેદવાર વડોદરા ની બેઠક પર ૧૨ ઉમેદવાર ગાંધીનગરની બેઠકમાં ૧૨ પંચમહાલમાં છોટા ઉદેપુરમાં ૪ રાજકોટમાં ૭ બનાસકાંઠામાં ૧૦ ખેડામા ૧૦ વલસાડમાં ૫ ભચ ૧૧ ભાવનગરમાં ૧૧ અમદાવાદ પશ્ચિમમાં ૪,કચ્છમાં ૯ મહેસાણામાં ૪, સુરેન્દ્રનગરમાં ૧૨ સાબરકાંઠામાં ૧૨, જામનગરમાં ૧૨ પોરબંદરમાં ૧૦ બારડોલીમાં ૧અમરેલીમાં ૬, આણંદમાં ૫, પાટણમાં ૮,જૂનાગઢમાં ૯ અને દાહોદમાં ૭ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech