ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ (SSC) અને ધોરણ ૧૨(HSC)ની પરીક્ષાઓ યોજાઈ રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયના પેપરમાં ૧૨૭૦ અને વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી (પ્રથમ/ દ્વિતીય ભાષા) વિષયમાં કુલ ૨૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આંકડાશાસ્ત્ર પેપરમાં ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. વધુમાં સંસ્કૃત પ્રથમાના સાહિત્યમ-૧ વિષયમાં ૯, વ્યાકરણમ-૧ વિષયમાં ૮, વેદ-૧ વિષયમાં ૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech