જામનગરની ડી.કે.વી. આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિ અને નોંધણી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જામનગર તા.1 એપ્રિલ, ડિ.કે.વી. આર્ટસ અને સાયન્સ ખાતે સપ્તધારા પ્રકલ્પના સંદર્ભે જ્ઞાનમાં અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, જામનગરના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન સાયન્સ વિભાગના સ્માર્ટ ક્લાસરૂમમાં કરવામાં આવ્યું હતું.વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રમાં લોકતાંત્રિક પ્રક્રિયામાં દરેક નાગરિકનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે જેના ભાગરૂપે દરેક નાગરિકે મતદાર તરીકે નોંધણી કરાવવી તેમજ ચૂટણી વખતે મતદાન કરવું આવશ્યક છે જે અંગે મતદાન જાગૃતિ અને નોંધણી અભિયાન વિષય પર ગવર્મેન્ટ પોલિટિકલ કોલેજ જામનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી રાહુલ ઓઝા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.તેમજ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના 65 વિદ્યાર્થી તથા ફેકલ્ટી મિત્રોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉપલેટાના પૂર્વ નગરપતિ ચંદ્રવાડિયાએ નેશનલ લેવલે જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ
November 19, 2024 10:54 AMમણિપુરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 5 બંકર અને 2 બેરેક મળી આવ્યા
November 19, 2024 10:53 AMઆટકોટ કેડીપી હોસ્પિટલ દ્રારા ગળામાં માછલીનો કાંટો ફસાતા સફળ ઓપરેશન
November 19, 2024 10:30 AMસોમનાથનું આયુષ્યમાન કાર્ડ કેન્દ્ર દિવાળી પહેલાથી બંધ
November 19, 2024 10:28 AMમોટી પાનેલીની કુમકુમએ રચ્યો ઈતિહાસ લશ્કરમાં જોડાનારી ગામની પ્રથમ દીકરી
November 19, 2024 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech