દેવભૂમિ દ્વારકા કલેકટર તરીકે પદભાર સંભાળતાં શ્રી જી. ટી.પંડ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે આજે શ્રી જી.ટી.પંડ્યાએ ચાર્જ સંભાળ્યો છે.
શ્રી જી.ટી.પંડ્યાની મોરબી થી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર તરીકે બદલી થઈ છે. અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા ખાતે કલેકટર તરીકે કાર્યરત શ્રી અશોક શર્માને એસ.ટી.નિગમના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપાતા આજે નવનિયુક્ત કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ ચાર્જ સંભાળ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાટીયામાં તંત્રના પાપે પાણી માટે વલખાં મારતા નગરજનો
April 19, 2025 01:29 PMગુજરાત સમાચાર ડિરેક્ટર સ્મૃતિબેન શાહને પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન
April 19, 2025 01:28 PMસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech