ભાજપના નેતા વિનોદ તાવડેએ મહારાષ્ટ્રની એક હોટલમાં 5 કરોડ રૂપિયા રોકડા લઈને તેને મતદારોમાં વહેંચવાના આરોપો પર કાનૂની નોટિસ મોકલી છે. તેમણે આ નોટિસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રવક્તા સુપ્રિયા શ્રીનેટને મોકલી છે.
આ નોટિસમાં તેણે માફીની માગણી કરી છે અથવા તો 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. આ તમામ નેતાઓને તેમના વકીલ વતી આ નોટિસ મોકલવામાં આવી છે. તાવડેના વકીલે કહ્યું કે આ તમામ નેતાઓએ કાં તો માફી માંગવી પડશે અથવા તો માનહાનિના કેસનો સામનો કરવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech