જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ વડા દ્વારા એ.એસ.આઈ. તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે, અને તેઓને હાલના નિમણૂકના સ્થળે ફરજ બજાવવાનો આદેશ કરાયો છે.
જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હસમુખભાઈ કરસનભાઈ મકવાણા, કે જેઓને પોલીસ હેડ કોન્સ્ટેબલ માંથી એએસઆઈ તરીકેનું પ્રમોશન અપાયું છે, અને તેઓની ફરજ મહિલા પોલીસ મથકમાં જ ચાલુ રખાઇ છે.
તે જ રીતે સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જાડેજા ને એ.એસ.આઈ. તરીકેનું પ્રમોશન અપાયું છે, જયારે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હરદીપભાઈ ભરતભાઈ ધાંધલ કે જેઓને પણ એએસઆઇ તરીકેનું પ્રમોશન અપાયું છે, અને હાલની જગ્યાએ તેઓને ફરજ બજાવવા હુકમ કરવામાં આવ્યો છે. જેઓને પ્રમોશન મળતાં પોલીસ બેડામાં થી ત્રણેયને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોટીલા પંથકમાં વાવાઝોડા જેવી સ્થિતિ
May 23, 2025 11:08 AMખંભાળિયામાં રવિવારે નેત્રયજ્ઞનું આયોજન
May 23, 2025 11:07 AMઅમેરિકામાં સ્ટોરમાં નોકરી કરતા ડિંગુચાના યુવકની ગોળી મારી હત્યા
May 23, 2025 11:06 AMઆઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત પાકિસ્તાનનો બહિષ્કાર કરશે
May 23, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech