સલાયા મરીન પોલીસ દ્વારા કાળુભાર ટાપુ પર ધ્વજવંદન કરાયું

  • January 30, 2025 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલાયા થી ૧૨ નોતિકલ માઈલ જેટલું દૂર સ્થીત કાળુભાર ટાપુ ઉપર સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ પરિવાર દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ટાપુ ઉપર ધ્વજવંદન કરી અને રાષ્ટ્રગાન ગાઈ અને ધ્વજને સલામી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં આં ટાપુ જેનો કોડ આઇએનજીજે૦૩૯ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application