જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતી પ્રવાસીનું દુઃખદ અવસાન થયું છે. મૃતકનું નામ શૈલેષભાઈ હિંમતભાઈ કલાથિયા છે, જે મૂળ સુરતના વતની હતા અને હાલમાં મુંબઈમાં રહેતા હતા. તેમનો જન્મ તા. ૨૩/૦૪/૧૯૮૧ના રોજ થયો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ હુમલામાં શૈલેષભાઈનું મોત થયું છે. જો કે, તેમના પત્ની શીતલ કલાથિયા, પુત્રી નીતિ કલાથિયા અને પુત્ર નક્ષ કલાથિયા સુરક્ષિત છે અને હાલમાં વહીવટીતંત્રની દેખરેખ હેઠળ છે. શૈલેષભાઈના કૌટુંબિક ભાઈ મયૂરભાઈ દુફણિયા પણ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે.
વહીવટીતંત્ર મૃતકના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાથી ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech